ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'ભારતમાં એક ગાંધીજી નામે એક મહાત્મા થઈ ગયા.' - આ વાક્યમાં જે ભાગમાં ભૂલો હોય તે દર્શાવો.

થઈ ગયા
ભારતમાં
નામે એક મહાત્મા
એક ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
રૂઢિપ્રયોગનો અર્થ લખો : 'કાગનો વાઘ કરવો'

ગજનું રાજ કરવું
રજનું ગજ કરવું
રોક્કળ કરવી
બુમરાણ કરવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
‘આજ અંધાર ખુશ્બોભર્યો લાગતો આજ સૌરભભરી રાત સારી.’ - પ્રહલાદ પારેખની આ પંક્તિમાં કયો છંદ છે ?

ઝૂલણા
શાલિની
સવૈયા
સ્ત્રગ્ઘરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
‘મુખ સમ કો મંગલ નહીં, મૃત્યુ સમી નહિ હાણ;
જગ સમ કો જંગલ નહીં, સત્ય સમી નહિ વાણ.’ - કાવ્યપંક્તિમાં કયો છંદ છે ?

ચોપાઈ
હરિગીત
દોહરો
સોરઠો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP