ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો શબ્દ તત્પુરુષ સમાસ નથી ? દેશપ્રેમ સ્નેહાધિન વનવાસ પાપપુણ્ય દેશપ્રેમ સ્નેહાધિન વનવાસ પાપપુણ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વાક્યનો ભાવે પ્રયોગવાળો સાચો વિકલ્પ શોધો. કુંવર રડી પડી. કુંવર રડી પડશે. કુંવરથી રડી પડાયું. કુંવર રડશે નહીં. કુંવરથી રડી પડાય છે. કુંવર રડી પડશે. કુંવરથી રડી પડાયું. કુંવર રડશે નહીં. કુંવરથી રડી પડાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) રૂઢિપ્રયોગનો અર્થ શોધીને લખો.ખેલ માંડવો ખેલ કરવો રમત રમવી ખેલની શરૂઆત નાટકની શરૂઆત કરવી ખેલ કરવો રમત રમવી ખેલની શરૂઆત નાટકની શરૂઆત કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'જેની બુદ્ધિ સ્થિર છે તે' - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. ચલિત પ્રજ્ઞા નિ:સ્પૃહા સ્થિતપ્રજ્ઞ મંદમતિ ચલિત પ્રજ્ઞા નિ:સ્પૃહા સ્થિતપ્રજ્ઞ મંદમતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘રસતરબોળ’: સમાસ ઓળખાવો. તત્પુરુષ મધ્યમપદલોપી દ્વિગુ દ્વંદ્વ તત્પુરુષ મધ્યમપદલોપી દ્વિગુ દ્વંદ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) દોરડું - સંજ્ઞાનો પ્રકાર દર્શાવો. વ્યક્તિવાચક સંજ્ઞા ભાવવાચક સંજ્ઞા જાતિવાચક સંજ્ઞા દ્રવ્યવાચક સંજ્ઞા વ્યક્તિવાચક સંજ્ઞા ભાવવાચક સંજ્ઞા જાતિવાચક સંજ્ઞા દ્રવ્યવાચક સંજ્ઞા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP