ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અનધિકૃતની સંધિ કઈ છે ? અન + અધિકૃત અન્ + ધિકૃત અન્ય + ધિકૃત અન્ + અધિકૃત અન + અધિકૃત અન્ + ધિકૃત અન્ય + ધિકૃત અન્ + અધિકૃત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કેટલાક વખતથી તે પુષ્કળ રહ્યા કરે છે. - ક્રિયાવિશેષણ ઓળખાવો. સ્થળવાચક પ્રમાણવાચક સમયવાચક ક્રિયાવિશેષણ નથી સ્થળવાચક પ્રમાણવાચક સમયવાચક ક્રિયાવિશેષણ નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે દર્શાવેલ સંધિ માટેનો સાચો શબ્દ જણાવો.પ્ર + અર્થ + ના પરઅર્થના પ્રઅર્થના પ્રાથના પ્રાર્થના પરઅર્થના પ્રઅર્થના પ્રાથના પ્રાર્થના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "પરીમિતી" ની સાચી જોડણી કઈ છે ? પરિમીતિ પરિમિતિ પરીમિતી પરિમિતી પરિમીતિ પરિમિતિ પરીમિતી પરિમિતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'કળ વળવી' રૂઢિપ્રયોગનો અર્થ આપો. નિરાંત થવી મંદબુદ્ધિ હોવું દુ:ખ થવું આનંદ થવો નિરાંત થવી મંદબુદ્ધિ હોવું દુ:ખ થવું આનંદ થવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી કયો શબ્દ પહાડનો પર્યાય નથી ? શૈલ અદ્રિ અભ્ર નગ શૈલ અદ્રિ અભ્ર નગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP