ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) દૂધનો સમાનાર્થી શબ્દ કયો ? અમૃત એક પણ નહીં ખીર ક્ષીર અમૃત એક પણ નહીં ખીર ક્ષીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) હવે તારા દા'ડા ચાલું થયા. - રેખાંકિત પદમાં પ્રયુક્ત વિરામચિહ્નને ઓળખો. અવતરણચિહ્ન અર્ધલ્પવિરામ લોપચિહ્ન અલ્પવિરામ અવતરણચિહ્ન અર્ધલ્પવિરામ લોપચિહ્ન અલ્પવિરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘અનુ+એષણા’ શબ્દની સંધિ જોડો. અન્વેષણ અન્વેષણા અનોષણા અનુએષણા અન્વેષણ અન્વેષણા અનોષણા અનુએષણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સ્વામી સહજાનંદે શિક્ષાપત્રી કયા છંદમાં રચી હતી ? ચોપાઈ અનુષ્ટુપ દોહરો સ્રગ્ધરા ચોપાઈ અનુષ્ટુપ દોહરો સ્રગ્ધરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'શિલાલેખ' કયા પ્રકારનો સમાસ છે ? કર્મધારય મધ્યમપદલોપી ઉપપદ તત્પુરુષ કર્મધારય મધ્યમપદલોપી ઉપપદ તત્પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘ઉરેય ભરતી ચડે.’ - વાક્યમાં કયા પ્રકારનું નિપાત પ્રયોજાયું છે ? ખાતરીવાચક સીમાવાચક સમાવેશક નિપાત નથી ખાતરીવાચક સીમાવાચક સમાવેશક નિપાત નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP