ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
‘ઉચ્છ્વાસ’ શબ્દનો ધ્વનિવિગ્રહ કરો.

ઉ + ચ્ + અ + છ્ + વ્ + આ + સ્
ઉ + ચ + છ્ + વ્ + આ + સ્
ઊ + ચ્ + છ્ + વ્ + આ + સ્
ઉ + ચ્ + છ્ + વ્ + આ + સ્

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
‘વનેન્દુ’ શબ્દની સાચી સંધિ દર્શાવતો શબ્દ વિકલ્પમાંથી જણાવો.

વાનો + ઈન્દુ
વન + ઈન્દુ
વન + ઈન્દ
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
આપેલ પંક્તિ કયા અલંકારનું ઉદાહરણ છે ?
'બળતા અંગાર સમી આંખો તેણે સ્થિર કરી'

વ્યતિરેક
ઉત્પ્રેક્ષા
ઉપમા
સજીવારોપણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
ઉપમેય અને ઉપમાન જુદા દર્શાવવાને બદલે એક જ હોય તેમ દર્શાવવામાં આવે ત્યારે કયો અલંકાર બને છે ?

વ્યતિરેક
રૂપક
ઉત્પ્રેક્ષા
વ્યાજસ્તુતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP