ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'મનીશા' શબ્દની સાચી જોડણી કઈ ? મનિષા મનીષા મનિશા મનીસા મનિષા મનીષા મનિશા મનીસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે દર્શાવેલ સંધિ માટેનો સાચો શબ્દ જણાવો.પ્ર + અર્થ + ના પરઅર્થના પ્રઅર્થના પ્રાથના પ્રાર્થના પરઅર્થના પ્રઅર્થના પ્રાથના પ્રાર્થના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મારી વાત સાંભળી સૌ હસી પડ્યાં. - રેખાંકિત ક્રિયાપદને ઓળખાવો. સકર્મક અકર્મક સંયુક્ત ક્રિયાપદ દ્વિકર્મક સકર્મક અકર્મક સંયુક્ત ક્રિયાપદ દ્વિકર્મક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કઈ જોડણી ખોટી છે ? સ્વાભાવિક જિજ્ઞાસા ખૂબસુરત ઐતિહાસિક સ્વાભાવિક જિજ્ઞાસા ખૂબસુરત ઐતિહાસિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ફક્ત દસ મિનિટમાં આવી જાઓ' - વાક્યોમાં નિપાત જણાવો. આવી દસ જાઓ ફક્ત આવી દસ જાઓ ફક્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઠીક છે, હવે હું જઈને કહી આવીશ. - કયા પ્રકારનું ક્રિયાવિશેષણ છે ? નકરવાચક પ્રમાણવાચક સ્વીકારવાચક સંભાવનાર્થ નકરવાચક પ્રમાણવાચક સ્વીકારવાચક સંભાવનાર્થ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP