ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
આંદોલિત થઈ ઉઠવું - રૂઢિપ્રયોગનો અર્થ શું છે ?

આંદોલનમાં જોડાવું
ભાવવિભોર થવું
મેદાન છોડી જવું
રોમાંચિત થઈ ઊઠવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેના પૈકી કઈ કહેવત અલ્પજ્ઞાની જ વિદ્વતાનો ડોળ કરે એવો અર્થ નથી આપતી ?

અધૂરો ઘડો છલકાય
ખાલી ચણો વાગે ઘણો
ખોટો રૂપિયો ચળકે ઘણો
ઉજળું એટલું દૂધ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
મારાથી પત્ર લખાય છે - આ વાક્યનું કર્તરી વાક્ય શોધીને લખો.

પત્ર મેં લખ્યો.
મેં પત્ર લખ્યો.
મારાથી પત્ર લખાયો.
હું પત્ર લખું છું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP