ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી કયો શબ્દ વાઘનો સમાનાર્થી છે ? સમેર શાર્દૂલ વિક્રાંત સાવજ સમેર શાર્દૂલ વિક્રાંત સાવજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વિરુદ્ધ અર્થ ધરાવતો વિકલ્પ શોધો. જ્ઞાત X અજ્ઞાન અજ્ઞ X સુજ્ઞ ક્ષિતિ X અક્ષિતિ હસ્ત X પાણિ જ્ઞાત X અજ્ઞાન અજ્ઞ X સુજ્ઞ ક્ષિતિ X અક્ષિતિ હસ્ત X પાણિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અલંકાર અને તેની ઓળખ ખોટી હોય તેવો વિકલ્પ પસંદ કરો. ભૂખથીય ભૂંડી ભીખ છે. : વર્ણાનુપ્રાસ એક થઈ વાત, ટળી ગઈ મોટી ઘાત. : અંત્યાનુપ્રાસ ગાયક ન લાયક તું ફોગટ ફુલાણો. : આંતરપ્રાસ ચંચળ ચિત્તથી ચેતીને ચાલો. : વર્ણસગાઈ ભૂખથીય ભૂંડી ભીખ છે. : વર્ણાનુપ્રાસ એક થઈ વાત, ટળી ગઈ મોટી ઘાત. : અંત્યાનુપ્રાસ ગાયક ન લાયક તું ફોગટ ફુલાણો. : આંતરપ્રાસ ચંચળ ચિત્તથી ચેતીને ચાલો. : વર્ણસગાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો છંદ અક્ષરમેળ છે ? હરિગીત ચોપાઈ દોહરો મનહર હરિગીત ચોપાઈ દોહરો મનહર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો શબ્દ રવાનુકારી છે ? ટાપટીપ છનછન ટગરટગર સાચોસાચ ટાપટીપ છનછન ટગરટગર સાચોસાચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલ શબ્દ માટે વિકલ્પોમાંથી સમાનાર્થી શબ્દ જણાવો. શ્રૃતિ - શ્રમ શ્વેત વેદ વિલાસી શ્રમ શ્વેત વેદ વિલાસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP