સામાન્ય વિજ્ઞાન (General Science) સૂર્યના કુમળાં તડકામાંથી કયું વિટામીન મળે છે ? ડી બી સી એ ડી બી સી એ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વાતાવરણમાં પ્રકાશનું પ્રસરણ કયા કારણસર થાય છે ? કાર્બન ડાયોક્સાઈડ પાણીની વરાળ હિલિયમ ધૂળના રજકણો કાર્બન ડાયોક્સાઈડ પાણીની વરાળ હિલિયમ ધૂળના રજકણો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ક્ષેપકોમાંથી કર્ણકમાં રુધિરને પાછું આવતાં અટકાવનાર વાલ્વ કયો છે ? અર્ધચંદ્રાકાર વાલ્વ ત્રિદલ અને દ્વિદલ વાલ્વ બંને ત્રિદલ વાલ્વ દ્વિદલ વાલ્વ અર્ધચંદ્રાકાર વાલ્વ ત્રિદલ અને દ્વિદલ વાલ્વ બંને ત્રિદલ વાલ્વ દ્વિદલ વાલ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પ્રોટીનના બંધારણીય ઘટકો ___ છે. એમિનો એસિડ સેકેરાઈડ ફેટી એસિડ ખનીજક્ષાર એમિનો એસિડ સેકેરાઈડ ફેટી એસિડ ખનીજક્ષાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વનસ્પતિની વૃદ્ધિ એક કરોડ ગણી જેટલી વધારીને દર્શાવતું ઉપકરણ અને તેના શોધક. માઈક્રોસ્કોપ અને મેડમ ક્યુરી કેસ્કોગ્રાફ અને જગદીશચંદ્ર બોઝ ટેલિસ્કોપ અને ગેલેલિયો દૂરબીન અને વરાહમિહિર માઈક્રોસ્કોપ અને મેડમ ક્યુરી કેસ્કોગ્રાફ અને જગદીશચંદ્ર બોઝ ટેલિસ્કોપ અને ગેલેલિયો દૂરબીન અને વરાહમિહિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) જિપ્સમ (ચિરોડી)નું અણુસૂત્ર કયું છે ? CaSO4.2H2O CaSO4.7H2O CaSO4.H2O CaSO4 CaSO4.2H2O CaSO4.7H2O CaSO4.H2O CaSO4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP