સામાન્ય વિજ્ઞાન (General Science) રાત્રે અવકાશમાંથી ખરતા તારાઓને શું કહેવાય છે ? ઉપગ્રહ ઉલ્કા ધૂમકેતુ લઘુગ્રહ ઉપગ્રહ ઉલ્કા ધૂમકેતુ લઘુગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પૃથ્વી ઉપરનો સૌથી સખત પદાર્થ કયો છે ? સોનું હીરો લોખંડ પ્લેટિનમ સોનું હીરો લોખંડ પ્લેટિનમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) આપણા શરીરનું કયું અંગ રૂધિરમાં ઓક્સિજન ભેળવે છે અને કાર્બન ડાયોક્સાઈડ બહાર કાઢે છે ? શ્વાસનળી વાયુ કોષ્ઠો નાક શ્વાસવાહિની શ્વાસનળી વાયુ કોષ્ઠો નાક શ્વાસવાહિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પદાર્થનું વજન માપવા માટે શાનો ઉપયોગ થાય છે ? બ્યુરેટ વજનિયા સ્પ્રિંગ કાંટો ત્રાજવા બ્યુરેટ વજનિયા સ્પ્રિંગ કાંટો ત્રાજવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 'બેરીબેરી' ક્યાં વિટામિનની ઉણપથી થાય છે ? B A D C B A D C ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 'બ્રોન્કાઈટિસ' એ શરીરના કયા અવયવને લગતો રોગ છે ? લીવર શ્વાસનળી મગજ કરોડરજ્જુ લીવર શ્વાસનળી મગજ કરોડરજ્જુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP