સામાન્ય વિજ્ઞાન (General Science) કેન્સરના ઉપચાર માટે કયું તત્વ વપરાય છે ? આયોડિન રેડોન કોબાલ્ટ કોબાલ્ટ - 60 આયોડિન રેડોન કોબાલ્ટ કોબાલ્ટ - 60 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વિકિરણ - ઉત્સર્જનની શોધ કોણે કરી હતી ? પિઅરી ક્યુરી આપેલ પૈકી એક પણ નહીં મેડમ ક્યુરી હેન્રી બેકવેરલ પિઅરી ક્યુરી આપેલ પૈકી એક પણ નહીં મેડમ ક્યુરી હેન્રી બેકવેરલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ધનુષની પણછને ખેંચવામાં આવે ત્યારે કઈ ઊર્જા સંગ્રહિત થાય છે ? સ્થિતિ ઊર્જા ઉષ્મા ઊર્જા ગતિ ઊર્જા સ્નાયુ ઊર્જા સ્થિતિ ઊર્જા ઉષ્મા ઊર્જા ગતિ ઊર્જા સ્નાયુ ઊર્જા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કરોડરજ્જુ ક્યાંથી ઉત્પન્ન થાય છે ? લંબમજ્જા અનુમસ્તિષ્ક સેતુ બૃહદ મસ્તિષ્ક લંબમજ્જા અનુમસ્તિષ્ક સેતુ બૃહદ મસ્તિષ્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ડૉ. રોનાલ્ડ વિરાગનું નામ કઈ દવા શોધવા માટે જાણીતું છે ? પેનિસિલિનની શોધ એઇડ્સ વિરોધી દવા એન્ટીફંગસ દવા શોધવા માટે નપુસંકતા દૂર કરતી વિયાગ્રા નામની દવાની શોધ પેનિસિલિનની શોધ એઇડ્સ વિરોધી દવા એન્ટીફંગસ દવા શોધવા માટે નપુસંકતા દૂર કરતી વિયાગ્રા નામની દવાની શોધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) રસીકરણની શોધ કોણે કરી ? જોસેફ લીસ્ટર પીટર ફ્રેન્ક જોહન હંટર એડવર્ડ જેનર જોસેફ લીસ્ટર પીટર ફ્રેન્ક જોહન હંટર એડવર્ડ જેનર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP