કાયદો (Law) ભારતના પુરાવાના કાયદાના સંદર્ભે, નીચેનામાંથી સહતહોમતદાર કોને ગણી શકાય ? ગુનામાં સાથ આપનાર કે ભાગીદાર ગુનાને નજરે જોનાર ગુનો થયાની માહિતી હોવા છતા પોલીસને જાણ ન કરનાર ગુનાની જગ્યા પર નિવાસ કરનાર ગુનામાં સાથ આપનાર કે ભાગીદાર ગુનાને નજરે જોનાર ગુનો થયાની માહિતી હોવા છતા પોલીસને જાણ ન કરનાર ગુનાની જગ્યા પર નિવાસ કરનાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) સી.આર.પી.સી. ના પ્રબંધો સંદર્ભે, તહોમતનામાનો હેતુ શું છે ? આરોપીને ધમકાવવો તકસીરવાર ઠરાવવો આરોપીને ગુના અંગેની જાણ કરવી સાક્ષી હાજર રહે તે માટે સૂચના આપવી આરોપીને ધમકાવવો તકસીરવાર ઠરાવવો આરોપીને ગુના અંગેની જાણ કરવી સાક્ષી હાજર રહે તે માટે સૂચના આપવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) 'પંચાયતી રાજ' પ્રણાલી કયા સિદ્ધાંત પર આધારિત છે ? પ્રમુખશાહી પધ્ધતિ સર્વોચ્ચ અદાલતની સર્વોપરિતા સંસદીય લોકતંત્ર સત્તાના વિકેન્દ્રીકરણ પ્રમુખશાહી પધ્ધતિ સર્વોચ્ચ અદાલતની સર્વોપરિતા સંસદીય લોકતંત્ર સત્તાના વિકેન્દ્રીકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) ક્રિમીનલ પ્રોસીજર કોડની કલમ 107 થી 110 અંતર્ગત કોણ આદેશો આપી શકે છે ? સેશન્સ જજ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ જયુડીશીયલ મેજિસ્ટ્રેટ સેશન્સ જજ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ જયુડીશીયલ મેજિસ્ટ્રેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) ગેરકાયદેસર મંડળીની વ્યાખ્યા ઈન્ડિયન પીનલ કોડની કઈ કલમથી આપેલ છે ? 145 141 120 100 145 141 120 100 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) ગેરકાયદેસર મંડળી માટે કેટલા વ્યક્તિઓ ઓછામાં ઓછા હોવા જરૂરી છે ? 2 4 3 5 2 4 3 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP