Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
મુખ્યમંત્રી ગ્રામોદય યોજના અંતર્ગત ગુજરાતનાં 5 લાખ કુટુંબોને ઓછામાં ઓછી કેટલી માસિક આવક મળે તેવું આયોજન કરાયું છે ?

6000 રૂ.
10000 રૂ.
5000 રૂ.
8000 રૂ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
ભારતના C & AG કોના આવક અને ખર્ચનું ઓડિટ કરતું નથી ?

કેન્દ્ર સરકાર
સરકારી કંપનીઓ
મ્યુનિસિપલ ઉપક્રમો
રાજય સરકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
5મી ઓગષ્ટ, 2019ના રોજ રાજ્યસભામાં આર્ટીકલ 370 અંગે ભારતના રાષ્ટ્રપતિશ્રીના બંધારણીય હુકમની ઘોષણા કોણે કરી હતી ?

શ્રી અમિત શાહ
શ્રી રામનાથ કોવિંદ
શ્રી નરેન્દ્ર મોદી
શ્રી વેંકૈયા નાયડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
કયા અવકાશયાત્રિએ અવકાશમાંથી ભારત માટે ‘સારે જહાંસે અચ્છા” વાક્ય કહ્યું હતું ?

કલ્પના ચાવલા
સુનિતા વિલિયમ્સ
આપેલ પૈકી એક પણ નહીં
રાકેશ શર્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
ભારતનાં બંધારણમાં સુધારાની જોગવાઇ કયા દેશનાં બંધારણમાંથી લેવાઈ ?

અમેરીકા
ફ્રાન્સ
દક્ષિણ આફ્રિકા
ઓસ્ટ્રેલિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
'ચકુએ ખીંટી પર દફતર લટકાવ્યું’ કર્મણિયા ફેરવો.

ચકુએ ખીંટી પર દફતર લટકાવી દીધું.
ચકુ વડે ખીંટી પર દફતર લટકાવાયું.
ચકુ ખીંટી પર જ દફતર શા માટે લટકાવે ?
ચકુએ ખીંટી પર દફતર શા માટે લટકાવ્યું ?

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP