સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 5 થી મોટી એવી નાનામાં નાની ઘન સંખ્યા ___ છે. જેને 20, 30, 40 વડે ભાગતા શેષ 5 વધે. 45 125 245 35 45 125 245 35 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો બે આંકડાની એક સંખ્યાના દશકનો અંક એકમના અંકથી 3 ગણો છે. જો અંકોની અદલાબદલી કરવામાં આવે, તો મળતી નવી સંખ્યા મૂળ કરતા 36 જેટલી નાની થાય છે, તો મૂળ સંખ્યા શોધો. 32 23 62 26 32 23 62 26 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો નાનામાં નાની સંખ્યા શોધો જેને 2 વડે ભાગતા 1 શેષ વધે, 3 વડે ભાગતા 2 શેષ વધે, 4 વડે ભાગતા 3 શેષ વધે, 5 વડે ભાગતા 4 શેષ વધે, 6 વડે ભાગતા 5 શેષ વધે, 7 વડે ભાગતા 6 શેષ વધે, 8 વડે ભાગતા 7 શેષ વધે, 9 વડે ભાગતા 8 શેષ વધે, 10 વડે ભાગતા 9 શેષ વધે. 7570 7561 2521 2519 7570 7561 2521 2519 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો (25)³ - (75)³ + (50)³ ની કિંમત ___ મળે ? -275000 -281250 1,85,275 0(zero) -275000 -281250 1,85,275 0(zero) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો કિંમત શોધો : ³√0.216 + ³√0.064 + ³√343 7.640 7.460 7.604 8.000 7.640 7.460 7.604 8.000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો કઈ સંખ્યા મોટી છે ? 3.6 3.06 3.0006 3.006 3.6 3.06 3.0006 3.006 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP