કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) 5મો રાષ્ટ્રીય સિધ્ધ દિવસ ક્યારે મનાવાયો ? 24 ડિસેમ્બર 23 ડિસેમ્બર 25 ડિસેમ્બર 22 ડિસેમ્બર 24 ડિસેમ્બર 23 ડિસેમ્બર 25 ડિસેમ્બર 22 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં DRDOએ ક્યા વિમાનમાંથી બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલની હવાઈ આવૃત્તિનું પરિક્ષણ કર્યું હતું ? સુખોઈ 30 MK-1 HAL તેજસ MK-2 મિગ 29-K સુખોઈ Su-57 સુખોઈ 30 MK-1 HAL તેજસ MK-2 મિગ 29-K સુખોઈ Su-57 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ 500 કિલોગ્રામ ક્ષમતા ધરાવતી કન્ટ્રોલ્ડ એરિયલ ડિલીવરી સિસ્ટમ (CADS-500)નું પરીક્ષણ કર્યું ? એરોનોટિકલ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિષમેન્ટ (ADE) એડવાન્સ્ડ સિસ્ટમ્સ લેબોરેટરી (ASL) એરિયલ ડિલિવરી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિષમેન્ટ (ADRDE) સેન્ટર ફોર એરબોર્ન સિસ્ટમ (CABS) એરોનોટિકલ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિષમેન્ટ (ADE) એડવાન્સ્ડ સિસ્ટમ્સ લેબોરેટરી (ASL) એરિયલ ડિલિવરી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિષમેન્ટ (ADRDE) સેન્ટર ફોર એરબોર્ન સિસ્ટમ (CABS) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા 22મા મિસાઈલ વેસેલ સ્કવોડ્રનને પ્રેસિડેન્ટ્સ સ્ટાન્ડર્ડથી સન્માનિત કરવામાં આવી છે, તેને અન્ય ક્યા નામથી ઓળખવામાં આવે છે ? રક્ષણ સ્કવોડ્રન ગંગા સ્કવોડ્રન વોર સ્કવોડ્રન કિલર્સ સ્કવોડ્રન રક્ષણ સ્કવોડ્રન ગંગા સ્કવોડ્રન વોર સ્કવોડ્રન કિલર્સ સ્કવોડ્રન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં કેન્દ્ર સરકારે ક્યા રાજ્યના અખરોટને GI ટેગ આપવાની ભલામણ સ્વીકારી છે ? ઝારખંડ ઉત્તર પ્રદેશ બિહાર છત્તીસગઢ ઝારખંડ ઉત્તર પ્રદેશ બિહાર છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ઈન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઈન્ડિયા (ICSI)ના રાષ્ટ્રીય પુરસ્કારોની 21મી આવૃત્તિમાં 'બેસ્ટ ગવર્ન્ડ કંપની લિસ્ટેડ સેગમેન્ટ : લાર્જ કેટેગરી' પુરસ્કાર કોણે જીત્યો ? HDFC લાઈફ ICICI લાઈફ TATA AIG લાઈફ LIC HDFC લાઈફ ICICI લાઈફ TATA AIG લાઈફ LIC ANSWER DOWNLOAD GUJARATI MCQ APP