કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં રેલવેના કયા વિભાગ દ્વારા મહિલા પેસેન્જર્સની સુરક્ષા માટે 'ઓપરેશન માય સહેલી' લૉન્ચ કર્યું ?

દક્ષિણ પૂર્વ રેલવે
ઉત્તર રેલવે
પશ્ચિમ રેલવે
પૂર્વોત્તર રેલવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
'પર્સન ઓફ ધ યર' તરીકે PETA એ કયા અભિનેતાની તાજેતરમાં પસંદગી કરી હતી ?

શ્રી આમિર ખાન
શ્રી અક્ષય કુમાર
શ્રી અમિતાભ બચ્ચન
શ્રી જ્હોન અબ્રાહમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં સ્વચ્છ-સુંદર સામુદાયિક શૌચાલયની કેટેગરીમાં રાજ્ય કક્ષાનો પ્રથમ એવોર્ડ કયા રાજ્યએ જીત્યો ?

કેરળ
તમિલનાડુ
મધ્ય પ્રદેશ
ગુજરાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP