Gujarat Police Constable Practice MCQ Part - 4
કલ્પસર યોજનામાં કોની કોની વચ્ચે બંધ બાંધીને મીઠા પાણીનો સંગ્રહ કરવાની યોજના છે ?

ભાવનગર અને દહેજ
ઘોઘા અને અલિયાબેટ
ઘોઘા અને હાંસોટ
ભાવનગર અને ભરૂચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
ઈ. સ. 1798માં વસ્તી પર નિબંધ કોણે લખ્યો હતો ?

વિલિયમ પેટી
ફ્રાંક લોરીમેર
થોમસ રોબર્ટ માલ્થસ
જ્હોન ગ્રાઉન્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP