કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા રાજ્યના 5 વખતના પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશસિંહ બાદલનું નિધન થયું ? પંજાબ રાજસ્થાન હરિયાણા હિમાચલ પ્રદેશ પંજાબ રાજસ્થાન હરિયાણા હિમાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) વિશ્વ હોમિયોપેથી દિવસના અવસરે આયુષ મંત્રાલયે સાયન્ટિફિક કન્વેન્શનનું આયોજન ક્યા કર્યું હતું ? પુણે નવી દિલ્હી બિકાનેર સુરત પુણે નવી દિલ્હી બિકાનેર સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) વિશ્વ પાર્કિસન્સ દિવસ (World Parkinson's Day) ક્યારે મનાવાય છે ? 8 એપ્રિલ 11 એપ્રિલ 9 એપ્રિલ 10 એપ્રિલ 8 એપ્રિલ 11 એપ્રિલ 9 એપ્રિલ 10 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) હુરુનના ગ્લોબલ યુનિકોર્ન ઈન્ડેક્સ 2023માં યુનિકોર્નની સંખ્યાની દૃષ્ટિએ ભારતનો ક્રમ કેટલામો છે ? બીજો ચોથો ત્રીજો પ્રથમ બીજો ચોથો ત્રીજો પ્રથમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) ભારતની G20 અધ્યક્ષતા અંતર્ગત બીજી એનર્જી ટ્રાન્ઝિશન વર્કિંગ ગ્રૂપની બેઠક ક્યા યોજાઈ હતી ? પુણે બેંગલુરુ ગુવાહાટી ગાંધીનગર પુણે બેંગલુરુ ગુવાહાટી ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) સાલાર ડી અટાકામાં (Salar de Atacama) કયા દેશમાં જોવા મળતું મીઠાનું મેદાન છે ? બ્રાઝિલ ગ્રીસ ઘાના ચિલી બ્રાઝિલ ગ્રીસ ઘાના ચિલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP