GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
5 વર્ષ પહેલા પિતા અને પુત્રની ઉંમરનો સરવાળો 50 વર્ષ હતો. 2 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો ___ થશે.

64 વર્ષ
57 વર્ષ
52 વર્ષ
55 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
સોલંકી વંશના છેલ્લા રાજાને હરાવીને વિશળદેવે ગુજરાતની ગાદી હાથ કરીને વિશાળ નગર વસાવ્યું તે વીસનગર તરીકે ઓળખાયું, તે પરાજિત રાજાનું નામ જણાવો.

રાજા કુમારપાળ
રાજા જયસિદ્ધ
રાજા ત્રિભુવનપાળ
રાજા જયસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
રામ અને શ્યામ વચ્ચે અમુક રકમ 5 : 7 ના પ્રમાણમાં વહેંચવામાં આવે છે. જો રામને ભાગે રૂા. 2,500 આવે, તો શ્યામના ભાગે કેટલી રકમ આવશે ?

રૂા. 2,700
રૂા. 3,000
રૂા. 3,500
રૂા. 7,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
બેટન કપ (Beighton cup) કઈ રમત માટે એનાયત કરવામાં આવે છે ?

હૉકી
બૅડમિન્ટન
લૉન ટેનિસ
ટેબલ ટેનિસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP