X : Y : Z
3×3 : (4×3)(6×2) : 7×2
9 : 12 : 14
X : Y અને Y : Z માં Y ની કિંમત સરખી કરવા માટે 3 : 4 ને 3 વડે અને 6 : 7 ને 2 વડે ગુણ્યા.
9K + 12K + 14K = 245
35K = 245
K = 245/35 = 7
X ને મળતી રકમ = 9K = 9 × 7 = 63
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion)
રૂ.7.20 પ્રતિ કિલોના ભાવના ચોખા અને રૂ.5.70 પ્રતિકિલોના ભાવના ચોખાને કયા પ્રમાણમાં ભેગા કરીએ તો ચોખાનો ભાવ રૂ.6.30 પ્રતિ કિલો થઈ શકે ?
7.20 અને 6.30 નો તફાવત 0. 90 થાય અને 6.30 અને 5.70 નો તફાવત 0.60 થાય.
0.60 : 0.90
60 : 90
2 : 3
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion)
A, B અને C ની વચ્ચે રૂ.1380 વહેંચવામાં આવે છે. જો A, B અને C ને જેટલી રકમ મળી તેના કરતાં અનુક્રમે રૂ.5, રૂ.10 અને રૂ.15 ઓછા મળ્યા હોત તો તેમને મળેલ રકમ 2 : 3 : 4 ના ગુણોત્તરમાં હોય, A ને કેટલી રકમ મળી હશે ?
A ની રકમ = 2x + 5
B ની રકમ = 3x + 10
C ની રકમ = 4x + 15
કુલ રૂ. 1380 બધાની વચ્ચે વહેંચવામાં આવ્યા છે. તેથી
(2X+5) + (3X+10) + (4X+15) = 1380
9X+30 = 1380
9X = 1350
X = 1350/9 = 150
A ને મળતી રકમ = 2X + 5 = 2 x 150 + 5 = રૂ.305