રવિ અને રાજેશની સાપેક્ષ ગતિ = 30 – 20 = 10 મીટર/સેકન્ડ
એક જ દિશામાં સાપેક્ષ ગતિ માટે ગતિનો તફાવત લેવો.
પ્રથમવાર મળવા માટે લાગતો સમય = અંતર/સાપેક્ષ ગતિ = 600/10 = 60 સેકન્ડ
બીજી વાર મળવા માટે લાગતો સમય = 60 x 2 = 120 સેકન્ડ
બીજીવાર રવિ, રાજેશને મળે ત્યારે રવિએ કાપેલું અંતર = સમય × ઝડપ = 120 × 30 = 3600 મીટર