સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
માલ ખરીદી અંગેના નાણાં ચૂકવણીનું વાઉચિંગ ___ ના આધારે થવું જોઈએ.

વેપારી સાથેના પત્ર વ્યવહાર
રોકડ મેમા
લેણદારોના પત્રક
ખાતાવહી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
એક ત્રિકોણના વેધની લંબાઈ તેને અનુરૂપ પાયા (Base)થી 5/3 ગણી છે. જો વેધની લંબાઈ 4 સે.મી. વધારીએ અને પાયાની લંબાઈ 2 સે.મી. ઘટાડીએ તો બંને ત્રિકોણના ક્ષેત્રફળ સરખા રહે છે તો ત્રિકોણના પાયા અને વેધની લંબાઈ શોધો.

15 સે.મી., 8 સે.મી.
12 સે.મી., 20 સે.મી.
20 સે.મી., 32 સે.મી.
7 સે.મી., 9 સે.મી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
કયા વ્યવસ્થાતંત્રમાં સત્તા અને જવાબદારીની સોંપણી કાર્ય પ્રમાણે કરવામાં આવે છે ?

સમિતિ
રૈખિક
કાર્યાનુસાર
અવૈધિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP