Talati Practice MCQ Part - 6
બે સંખ્યાના 3:5 ના ગુણોત્તરમાં છે. જો દરેકમાંથી 9ને બાદ કરવામાં આવે તો તેમનો ગુણોત્તર 12:23 થાય છે. તો તે સંખ્યાઓ કઈ હશે ?

33, 55
15, 28
60, 69
34, 56

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ગૌચરની જમીનો અમુક શરતોને આધીન ગ્રામ પંચાયતોને કોણ આપી શકે છે ?

રાજ્ય સરકાર
કલેકટર
તાલુકા વિકાસ અધિકારી
ગ્રામ પંચાયત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP