રમત-ગમત (Sports)
ભારતના ક્રિકેટ ઇતિહાસની 500મી ટેસ્ટ કયાં રમાડવામાં આવી ?

ચેપોક સ્ટેડિયમ
નહેરૂ સ્ટેડિયમ
ગ્રીનપાર્ક સ્ટેડિયમ
એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રમત-ગમત (Sports)
અર્જુન એવોર્ડ પ્રાપ્ત કર્યો હોય તેવો પ્રથમ જીમ્નાસ્ટ કોલ હતા ?

મોન્ટુ દેવનાથ
શ્યામ લાલ
વિકાસ પાન્ડે
બલરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રમત-ગમત (Sports)
બંપ બોલ, ડોલી અને બોઝી કઈ રમત સાથે સંકળાયેલ શબ્દો છે ?

હોકી
બેસબોલ
ક્રિકેટ
બાસ્કેટબોલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રમત-ગમત (Sports)
ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટસ (GFG) એ કઈ રમતના ખેલાડીઓ છે ?

વોલીબોલ
ફુટબોલ
કબડ્ડી
કુસ્તી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રમત-ગમત (Sports)
અર્જુન એવોર્ડ મેળવનાર પહેલી મહીલા ખોખોની ખેલાડી કોણ હતી ?

ભાવના પરીખ
સુરેખા કુલકર્ણી
વીણા પરબ
અચલા દેવરે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP