કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
તાજેતરમાં કેન્દ્ર સરકારે ક્યા વર્ષ સુધીમાં 500 ગીગાવોટ ગ્રીન એનર્જીને એકીકૃત કરવા માટે પાવર ટ્રાન્સમિશન સિસ્ટમ વિકસાવવાની યોજના શરૂ કરી ?

2027
2030
2035
2047

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
બર્મિંઘમમાં બ્રિટિશ જુનિયર ઓપન ટુર્નામેન્ટમાં ગર્લ્સ અંડર 15 સ્કવોશ ટાઈટલ કોણે જીત્યું ?

આનંદ પટેલ
રવિ દુબે
નેહા સિંહ
અનાહત સિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
બેલી સસ્પેન્શન બ્રિજનું ઉદ્ઘાટન ક્યા રાજ્ય /કેન્દ્રશાસિત પ્રદેશમાં કરાયું ?

જમ્મુ કાશ્મીર
લદાખ
હિમાચલ પ્રદેશ
ઉત્તરાખંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP