Talati Practice MCQ Part - 7
રૂા. 5000 બે વર્ષ માટે 20% ચક્રવૃદ્ધિ વ્યાજ હેઠળ નિવેશ કરવામાં આવે તો આ વ્યાજ કેટલું થશે ?

2300 રૂપિયા
2200 રૂપિયા
2000 રૂપિયા
2100 રૂપિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
ભારતનો એકમાત્ર સક્રિય જ્વાળામુખી કયો છે ?

થુલીયર
ઉત્કલ
કોટોપાક્સી
બેરન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
280 મીટર લાંબી ટ્રેન એક પ્લેટફોર્મને 60 સેકન્ડમાં અને પ્લેટફોર્મ ઉપર ઉભેલા વ્યક્તિને 20 સેકન્ડમાં પસાર કરી દે છે તો પ્લેટફોર્મની લંબાઈ કેટલી હશે ?

560 મીટર
640 મીટર
420 મીટર
280 મીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP