Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District રૂ. 5000 નું 8% લેખે કેટલા વર્ષે સાદું વ્યાજ રૂ. 2800 થાય ? 7 6 8 5 7 6 8 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District નીચે આપેલા સમાસમાંથી મધ્યમપદલોપી સમાસ અલગ તારવો. સર્વજ્ઞ પૂરણપોળી અમરવેલ હરિજન સર્વજ્ઞ પૂરણપોળી અમરવેલ હરિજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ‘ગૌણ’ નો વિરૂદ્ધાર્થી શબ્દ ___ છે. પ્રધાન છેલ્લું ગુણ સહાયક પ્રધાન છેલ્લું ગુણ સહાયક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District શારદાપીઠ નીચેનામાંથી કયા સ્થળે આવેલ છે ? પુરી પ્રયાગ બદ્રીનાથ દ્વારકા પુરી પ્રયાગ બદ્રીનાથ દ્વારકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ‘ઘરનાં છોકરાં ઘંટી ચાટે ને ઉપાધ્યાયને આટો' – કહેવતની સમાનાર્થી કહેવત કઈ છે ? નાના મોટાને દર્શન ખોટા ન બોલ્યામાં નવગુણ ઘર બાળી તીરથ કરવું રૂપે રૂડી કર્મે ભૂંડી નાના મોટાને દર્શન ખોટા ન બોલ્યામાં નવગુણ ઘર બાળી તીરથ કરવું રૂપે રૂડી કર્મે ભૂંડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District 42, 60 તથા 70 નો લ.સા.અ. તથા ગુ.સા.અ. શું છે ? 420 તથા 5 2 તથા 420 420 તથા 2 440 તથા 5 420 તથા 5 2 તથા 420 420 તથા 2 440 તથા 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP