સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર પુરોહિત કંપની લિ. ₹ 50,000 ની કિંમતના રીડિમેબલ પ્રેફરન્સ શેર પરત કરવા માટે ₹ 10નો એક એવા 1,500 શેર 10% પ્રીમિયમ બહાર પાડ્યા. મૂડી પરત અનામત ખાતે લઈ જવાની રકમ થશે. ₹ 33,000 ₹ 60,000 ₹ 50,000 ₹ 35,000 ₹ 33,000 ₹ 60,000 ₹ 50,000 ₹ 35,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર હિસાબી સમીકરણમાં મિલકત આના બરાબર હોય છે ફક્ત જવાબદારી ફક્ત મૂડી શેરમૂડી મૂડી જવાબદારી ફક્ત જવાબદારી ફક્ત મૂડી શેરમૂડી મૂડી જવાબદારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ___ એ શેર હોલ્ડરોનો પ્રતિનિધિ છે. કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર કંપની ઓડિટર કંપની સેક્રેટરી કંપની રજિસ્ટ્રાર કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર કંપની ઓડિટર કંપની સેક્રેટરી કંપની રજિસ્ટ્રાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર વ્યાજ કરવેરા પહેલાંનો નફો ₹ 30,000, વ્યાજ ₹ 6,000 છે તો વ્યાજ આવરણ ગુણોત્તર કેટલો ? 6 9 8 7 6 9 8 7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેના પૈકી કયું પ્રીમિયમ વીમા કંપની માટે ખર્ચ છે ? સીધા ધંધા પરનું આપેલ પૈકી એક પણ નહીં આપેલા પુનઃ વીમા પરનું સ્વીકારેલા પુનઃ વીમા પરનું સીધા ધંધા પરનું આપેલ પૈકી એક પણ નહીં આપેલા પુનઃ વીમા પરનું સ્વીકારેલા પુનઃ વીમા પરનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર રીડિમેબલ પ્રેફરન્સ શેર એકઠા થયેલા નફામાંથી પરત કરવામાં આવ્યા હોય તો પરત કરેલી શેરની મૂળકિંમત જેટલી રકમ કયા ખાતે લઈ જવામાં આવે છે ? પ્રેફરન્સ શેરમૂડી ખાતે વિકાસ વળતર અનામત ખાતે મૂડી પરત અનામત ખાતે સામાન્ય અનામત ખાતે પ્રેફરન્સ શેરમૂડી ખાતે વિકાસ વળતર અનામત ખાતે મૂડી પરત અનામત ખાતે સામાન્ય અનામત ખાતે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP