સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
યંત્રની કિંમત ₹ 5,00,000, સ્થાપના ખર્ચ ₹ 50,000, અંદાજિત આયુષ્ય 20 વર્ષ, ભંગાર કિંમત ₹ 70,000 માસિક ઘસારાની રકમ શોધો.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નિયત સંબંધની શ્રેષ્ઠ અન્વાયોજન રેખા કઈ રીતથી મેળવાય છે ?
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
કોઈ પણ રોકાણને ત્યારે જ રોકાણ સમકક્ષ ગણી શકાય જ્યારે તે સંપાદનની તારીખથી ___ મહિના અંદર રોકડમાં પરિવર્તન થતું હોય.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
સ્ટોક ગુણોત્તર, દેવાદાર ગુણોત્તર, લેણદાર ગુણોત્તર, મિલકતોનો ચલનદર વગેરેના ગુણોત્તરો ગણાય.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેનામાંથી કયું નાણાંકીય પત્રક ધંધાની મિલકત અને જવાબદારીની સ્થિતિ જાણવા માટે તૈયાર કરવામાં આવે છે ?