કાયદો (Law) સી.આર.પી.સી. ની કઈ કલમ હેઠળ તપાસ કરનાર પોલીસ અધિકારી સાક્ષીઓને તપાસે છે ? સી.આર.પી.સી. કલમ-165 સી.આર.પી.સી. કલમ-151 સી.આર.પી.સી. કલમ-171 સી.આર.પી.સી. કલમ-161 સી.આર.પી.સી. કલમ-165 સી.આર.પી.સી. કલમ-151 સી.આર.પી.સી. કલમ-171 સી.આર.પી.સી. કલમ-161 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) સાક્ષીઓને તપાસવાનો સામાન્યપણે ક્રમ કયો હોય છે ? સર તપાસ, ફેર તપાસ, ઉલટ તપાસ ઉલટ તપાસ, ફેર તપાસ, સર તપાસ ફેર તપાસ, ઉલટ તપાસ, સર તપાસ સર તપાસ, ઉલટ તપાસ, ફેર તપાસ સર તપાસ, ફેર તપાસ, ઉલટ તપાસ ઉલટ તપાસ, ફેર તપાસ, સર તપાસ ફેર તપાસ, ઉલટ તપાસ, સર તપાસ સર તપાસ, ઉલટ તપાસ, ફેર તપાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) 'અ', ભારતનો નાગરિક ઓસ્ટ્રેલિયામાં જઈ ખૂન કરીને ભારત પરત આવી જાય છે. ભારતમાં આવ્યા બાદ આ ગુનાની જાણ થાય છે. 'અ' જો ભવિષ્યમાં ઓસ્ટ્રેલિયા જાય તો જ તેની સામે ઓસ્ટ્રેલિયાનાં ફોજદારી ધારા હેઠળ ટ્રાયલ ચાલશે. 'અ' ભારતમાં ગુનો ન કરેલ હોય ભારતીય ફોજદારી ધારા હેઠળ જવાબદાર ઠરશે નહીં. 'અ' સામે ભારતમાં જે સ્થળે તે મળી આવે તે સ્થળની અદાલતમાં ભારતીય ફોજદારી ધારા હેઠળ ટ્રાયલ ચાલશે. 'અ' સામે ભારતમાં જે સ્થળે તે મળી આવે તે સ્થળની અદાલતમાં ઓસ્ટ્રેલિયાનાં ફોજદારી ધારા હેઠળ ટ્રાયલ ચાલશે. 'અ' જો ભવિષ્યમાં ઓસ્ટ્રેલિયા જાય તો જ તેની સામે ઓસ્ટ્રેલિયાનાં ફોજદારી ધારા હેઠળ ટ્રાયલ ચાલશે. 'અ' ભારતમાં ગુનો ન કરેલ હોય ભારતીય ફોજદારી ધારા હેઠળ જવાબદાર ઠરશે નહીં. 'અ' સામે ભારતમાં જે સ્થળે તે મળી આવે તે સ્થળની અદાલતમાં ભારતીય ફોજદારી ધારા હેઠળ ટ્રાયલ ચાલશે. 'અ' સામે ભારતમાં જે સ્થળે તે મળી આવે તે સ્થળની અદાલતમાં ઓસ્ટ્રેલિયાનાં ફોજદારી ધારા હેઠળ ટ્રાયલ ચાલશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) નીચેનામાંથી કયુ ભારતના બંધારણનું લક્ષણ નથી ? મૂળભૂત ફરજો પ્રમુખશાહી પધ્ધતી રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંત મૂળભૂત હક્કો મૂળભૂત ફરજો પ્રમુખશાહી પધ્ધતી રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંત મૂળભૂત હક્કો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) હુમલાની વ્યાખ્યા કઈ કલમમાં કરવામાં આવી છે ? કલમ 321 કલમ 351 કલમ 345 કલમ 377 કલમ 321 કલમ 351 કલમ 345 કલમ 377 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) ઈન્સાફી કાર્યવાહીના કયા તબક્કે સૂચક પ્રશ્ન પૂછવામાં આવે છે ? સર તપાસ સમયે પુનઃ તપાસ સમયે ઉલટ તપાસ સમયે સર તપાસ અને પુનઃ તપાસમાં સર તપાસ સમયે પુનઃ તપાસ સમયે ઉલટ તપાસ સમયે સર તપાસ અને પુનઃ તપાસમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP