કાયદો (Law) ભારતમાં રાષ્ટ્રપતિની ચૂંટણી કેવી રીતે કરવામાં આવે છે ? ફક્ત રાજ્યસભાના સભ્યો દ્વારા સાંસદ સભ્યો અને ધારાસભ્યો દ્વારા લોકો દ્વારા સીધી ફક્ત લોકસભાના સભ્યો દ્વારા ફક્ત રાજ્યસભાના સભ્યો દ્વારા સાંસદ સભ્યો અને ધારાસભ્યો દ્વારા લોકો દ્વારા સીધી ફક્ત લોકસભાના સભ્યો દ્વારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) મહિલાની ધરપકડ માટે કયું વિધાન સાચું છે ? મહિલાની ધરપકડ કોઈપણ સમયે (દિવસ કે રાત્રે) કરવા માટે કોઈની પૂર્વ પરવાનગીની જરૂર નથી મહિલાની ધરપકડ ફક્ત મહિલા પોલીસ અધિકારી જ કરી શકે મહિલાની ધરપકડ સૂર્યાસ્ત પછી અને સૂર્યોદય પહેલા કરવા માટે મેજિસ્ટ્રેટની પૂર્વ પરવાનગી લેવી જોઈએ મહિલાની ધરપકડ માટે મહિલા પોલીસ અધિકારી પણ જેની ધરપકડ કરવાની હોય તે મહિલાના શરીરને અડકી શકે નહીં મહિલાની ધરપકડ કોઈપણ સમયે (દિવસ કે રાત્રે) કરવા માટે કોઈની પૂર્વ પરવાનગીની જરૂર નથી મહિલાની ધરપકડ ફક્ત મહિલા પોલીસ અધિકારી જ કરી શકે મહિલાની ધરપકડ સૂર્યાસ્ત પછી અને સૂર્યોદય પહેલા કરવા માટે મેજિસ્ટ્રેટની પૂર્વ પરવાનગી લેવી જોઈએ મહિલાની ધરપકડ માટે મહિલા પોલીસ અધિકારી પણ જેની ધરપકડ કરવાની હોય તે મહિલાના શરીરને અડકી શકે નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) ભારતીય ફોજદારી ધારો ઘડવામાં કોનું પ્રદાન રહેલ છે ? લોર્ડ માઉન્ટબેટન લૉર્ડ વિલિયમ બેન્ટિક સર ફેડરિક પોલોક લોર્ડ મેકોલે લોર્ડ માઉન્ટબેટન લૉર્ડ વિલિયમ બેન્ટિક સર ફેડરિક પોલોક લોર્ડ મેકોલે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) 'અ', 'બ' ને પાઈપથી પગ પર ફટકો મારે છે, પરિણામે 'બ'ને પગે ફ્રેક્ચર થાય છે તથા તેને બે દિવસ હોસ્પિટલમાં સારવાર લેવી પડે છે. અહીં 'અ' કયા ગુના માટે જવાબદાર ઠરશે ? ગંભીર ઈજા ઈરાદાપૂર્વકની સાદી ઈજા સાદી ઈજા ખુનનો પ્રયત્ન ગંભીર ઈજા ઈરાદાપૂર્વકની સાદી ઈજા સાદી ઈજા ખુનનો પ્રયત્ન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) ઈન્ડિયન પીનલ કોડ ગુનાની વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવેલ છે ? 40 72 48 32 40 72 48 32 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) રાજ્યનું ઉપલુ ગૃહ કયા નામથી ઓળખાય છે ? વિધાન પરિષદ વિધાનસભા રાજ્યસભા લોકસભા વિધાન પરિષદ વિધાનસભા રાજ્યસભા લોકસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP