કાયદો (Law) રાજ્યના મુખ્યમંત્રીને શપથ કોણ લેવડાવે છે ? રાજ્યપાલ સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ વિધાનસભાના સ્પીકર વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ રાજ્યપાલ સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ વિધાનસભાના સ્પીકર વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) લગ્ન માટેની કાનૂની ઉંમર કેટલી છે ? છોકરી માટે 18 વર્ષ છોકરા માટે 21 વર્ષ છોકરી માટે 18 વર્ષ છોકરા માટે 20 વર્ષ છોકરા છોકરી બંને માટે 18 વર્ષ છોકરી માટે 16 વર્ષ છોકરા માટે 18 વર્ષ છોકરી માટે 18 વર્ષ છોકરા માટે 21 વર્ષ છોકરી માટે 18 વર્ષ છોકરા માટે 20 વર્ષ છોકરા છોકરી બંને માટે 18 વર્ષ છોકરી માટે 16 વર્ષ છોકરા માટે 18 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) જે હકીકત 'સાબિત થયેલી' ના હોય અને 'નાસાબિત થયેલી' પણ ના હોય તેને શું કહેવાય ? આપેલ પૈકી કોઈ પણ નહીં સાબિત થયેલી અડધી સાબિત સાબિત ન થયેલી આપેલ પૈકી કોઈ પણ નહીં સાબિત થયેલી અડધી સાબિત સાબિત ન થયેલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) આરોપીને ધરપકડ કરવાની પ્રક્રિયાની જોગવાઈ કયા કાયદામાં કરવામાં આવેલ છે ? ઇન્ડિયન એવિડન્સ એકટ સી.આર.પી.સી ઇન્ડિયન એરેસ્ટ એકટ આઈ.પી.સી. ઇન્ડિયન એવિડન્સ એકટ સી.આર.પી.સી ઇન્ડિયન એરેસ્ટ એકટ આઈ.પી.સી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) ઈન્ડિયન પીનલ કોડ મુજબ કેટલા વર્ષથી નીચેની વય ધરાવતા બાળકે કરેલ કૃત્ય ગુનો બનતો નથી ? 7 વર્ષ 12 વર્ષ 10 વર્ષ 5 વર્ષ 7 વર્ષ 12 વર્ષ 10 વર્ષ 5 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) કેદની સજાના પ્રકાર કેટલા છે ? બે એક ત્રણ ચાર બે એક ત્રણ ચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP