કાયદો (Law)
ગુનાહિત વિશ્વાસઘાતની વ્યાખ્યા ઇન્ડિયન પીનલ કોડની કઈ કલમમાં આપવામાં આવેલ છે ?

426
405
318
415

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કાયદો (Law)
ચોરી માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?

તે કબ્જેદાર વ્યક્તિની સંમતિ વિના થાય છે
તે કબ્જેદારના કબજામાંથી લઈ લેવાના ઈરાદે થાય છે
ચોરીની વિષયવસ્તુ જંગમ મિલકત હોય છે
ચોરીની વિષયવસ્તુ સ્થાવર મિલકત હોય છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કાયદો (Law)
હકીકત(FACT) શબ્દનો નીચેનામાંથી કઈ બાબતનો સમાવેશ થાય છે ?

આપેલ તમામ
કોઈ વ્યક્તિની અમુક પ્રતિષ્ઠા હોય
કોઈ વ્યક્તિએ કંઈક સાંભળ્યુ અથવા જોયું
કોઈ વ્યક્તિ અમુક શબ્દ બોલ્યો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કાયદો (Law)
લગ્ન માટેની કાનૂની ઉંમર કેટલી છે ?

છોકરી માટે 18 વર્ષ છોકરા માટે 21 વર્ષ
છોકરા છોકરી બંને માટે 18 વર્ષ
છોકરી માટે 18 વર્ષ છોકરા માટે 20 વર્ષ
છોકરી માટે 16 વર્ષ છોકરા માટે 18 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કાયદો (Law)
IPC-498 A મુજબ ત્રાસ એટલે

ફક્ત શારીરિક ત્રાસ
ફક્ત માનસિક ત્રાસ
પરણિત પુરુષને પત્ની દ્વારા કરવામાં આવતો ત્રાસ
પરણિત સ્ત્રીને પતિ કે પતિના સગા દ્વારા કરવામાં આવતો ત્રાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કાયદો (Law)
સાક્ષીઓને તપાસવાનો સામાન્યપણે ક્રમ કયો હોય છે ?

સર તપાસ, ફેર તપાસ, ઉલટ તપાસ
ફેર તપાસ, ઉલટ તપાસ, સર તપાસ
સર તપાસ, ઉલટ તપાસ, ફેર તપાસ
ઉલટ તપાસ, ફેર તપાસ, સર તપાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP