કાયદો (Law) ઈન્ડિયન પીનલ કોડ ગુનાની વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવેલ છે ? 48 32 72 40 48 32 72 40 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ વધારેમાં વધારે કેટલી સજા કરી શકે ? 5 વર્ષ 7 વર્ષ 10 વર્ષ 3 વર્ષ 5 વર્ષ 7 વર્ષ 10 વર્ષ 3 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) નીચેનામાંથી કઈ પદ્ધતિ ઇન્ડિયન પીનલ કોડમાં ગુનામાં મદદગારી થઈ શકે છે ? આપેલ તમામ ઉશ્કેરણીથી કાવતરુ રચીને હથિયારો આપીને આપેલ તમામ ઉશ્કેરણીથી કાવતરુ રચીને હથિયારો આપીને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) નીચેનામાંથી કયુ ભારતના બંધારણનું લક્ષણ નથી ? મૂળભૂત હક્કો મૂળભૂત ફરજો પ્રમુખશાહી પધ્ધતી રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંત મૂળભૂત હક્કો મૂળભૂત ફરજો પ્રમુખશાહી પધ્ધતી રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) ઇન્ડીયન પીનલ કોડમાં કઈ કલમોમાં સૈન્યને લગતી જોગવાઈઓ કરવામાં આવેલ છે ? કલમ 126 થી 130 કલમ 148 થી 152 કલમ 228 થી 235 કલમ 131 થી 140 કલમ 126 થી 130 કલમ 148 થી 152 કલમ 228 થી 235 કલમ 131 થી 140 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) 'અ', 'બ' ને પાઈપથી પગ પર ફટકો મારે છે, પરિણામે 'બ'ને પગે ફ્રેક્ચર થાય છે તથા તેને બે દિવસ હોસ્પિટલમાં સારવાર લેવી પડે છે. અહીં 'અ' કયા ગુના માટે જવાબદાર ઠરશે ? સાદી ઈજા ગંભીર ઈજા ખુનનો પ્રયત્ન ઈરાદાપૂર્વકની સાદી ઈજા સાદી ઈજા ગંભીર ઈજા ખુનનો પ્રયત્ન ઈરાદાપૂર્વકની સાદી ઈજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP