કાયદો (Law)
નીચેનામાંથી ક્રિમિનલ પ્રોસિજર કોડમાં તપાસ કોણ કરી શકે છે ?

મેજિસ્ટ્રેટ
આપેલ તમામ
પોલીસ અધિકારી
મેજિસ્ટ્રેટ દ્વારા નિયુક્ત કરેલી વ્યક્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કાયદો (Law)
સ્વબચાવનો હક્ક (રાઈટ ટુ પ્રાઇવેટ ડિફેન્સ) કઈ કલમમાં સમાવાયેલ છે ?

IPC-95
IPC-96
IPC-90
IPC-94

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કાયદો (Law)
'અ', 'બ' ની માલિકીનાં બળદને મારી નાખે છે. અહીં 'અ' ભારતીય ફોજદારી ધારા હેઠળ કયો ગુનો કરે છે ?

ખૂન
સાપરાધ મનુષ્ય વધ
મિલકતની ગુનાહિત ઉચાપત
બિગાડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કાયદો (Law)
ભારતીય ફોજદારી ધારા અન્વયે "ગુનાહિત કાવત્રા" માં ન્યૂનતમ કેટલાં વ્યક્તિ હોવા જોઈએ ?

ત્રણ
બે
પાંચ
સાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કાયદો (Law)
ઇન્ડિયન પીનલ કોડના કયા પ્રકરણમાં મિલકત વિરુધ્ધના ગુન્હાઓનો સમાવેશ કરવામાં આવેલ છે ?

18
19
17
16

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કાયદો (Law)
સાક્ષીઓને તપાસવાનો સામાન્યપણે ક્રમ કયો હોય છે ?

સર તપાસ, ફેર તપાસ, ઉલટ તપાસ
સર તપાસ, ઉલટ તપાસ, ફેર તપાસ
ઉલટ તપાસ, ફેર તપાસ, સર તપાસ
ફેર તપાસ, ઉલટ તપાસ, સર તપાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP