વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારત સરકારની પહેલ "મેઘરાજ" ___ છે. સામાન્ય ધોરણોના સમૂહને અનુસરતું વિતરિત ક્લાઉડ કમ્પ્યુટિંગ એન્વાયરમેન્ટનો સમૂહ કૃષિ ડેટા એનાલિટિક્સ સોફ્ટવેર દેશભરમાં હવામાન આગાહી અને વરસાદ આગાહી માટેનું સમર્પિત સુપર કોમ્પ્યુટર ઈ-ગવર્નન્સના અમલીકરણ માટેના સીધ્ધાંતોનો સમૂહ સામાન્ય ધોરણોના સમૂહને અનુસરતું વિતરિત ક્લાઉડ કમ્પ્યુટિંગ એન્વાયરમેન્ટનો સમૂહ કૃષિ ડેટા એનાલિટિક્સ સોફ્ટવેર દેશભરમાં હવામાન આગાહી અને વરસાદ આગાહી માટેનું સમર્પિત સુપર કોમ્પ્યુટર ઈ-ગવર્નન્સના અમલીકરણ માટેના સીધ્ધાંતોનો સમૂહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) પરમાણુ અને વિકિરણ સવલતોનું નિયમન અને સુરક્ષાના કાર્યો ભારત સરકારના 1983માં ઊભો કરાયેલો કયો વિભાગ કરે છે ? ડિપાર્ટમેન્ટ ઓફ એટોમીક એનર્જી (DAE) ભાભા ઓટોમીક રિસર્ચ સેન્ટર (BARC) ઓટોમીક એનર્જી રેગ્યુલેટરી બોર્ડ (AERB) ન્યુક્લીયર પાવર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિ. (NPCIL) ડિપાર્ટમેન્ટ ઓફ એટોમીક એનર્જી (DAE) ભાભા ઓટોમીક રિસર્ચ સેન્ટર (BARC) ઓટોમીક એનર્જી રેગ્યુલેટરી બોર્ડ (AERB) ન્યુક્લીયર પાવર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિ. (NPCIL) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) 'પ્રોજેક્ટ લૂન' કોની પહેલ છે ? ગૂગલ ટ્વિટર ફેસબુક માઈક્રોસોફટ ગૂગલ ટ્વિટર ફેસબુક માઈક્રોસોફટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ‘હાર્ટ ઓફ એશિયા' સંમેલન ક્યા દેશની રાજકીય, આર્થિક, સામાજિક સ્થિરતા સ્થાપવાના ઉદ્દેશથી આયોજીત થઈ રહ્યું છે ? મ્યાનમાર અફઘાનિસ્તાન નેપાળ ઈરાક મ્યાનમાર અફઘાનિસ્તાન નેપાળ ઈરાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) નીચેના પૈકી “એરોસ્ટેટ" ની ઓળખ કરો.(i) નક્ષત્ર(ii) સમર્થ (iii)આકાશદીપ i અને iii ii અને iii માત્ર ii i, iii અને iv i અને iii ii અને iii માત્ર ii i, iii અને iv ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) અણુબોમ્બમાં ઉપયોગમાં લેવાતા યુરેનિયમના રેડિયોએક્ટીવ આઇસોટોપને કયા નામથી ઓળખવામાં આવે છે ? 92 U 234 92 U 235 92 U 238 92 U 233 92 U 234 92 U 235 92 U 238 92 U 233 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP