વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ઈલેક્ટ્રોનિક વૉલેટ (ઈ-વોલેટ્સ) ___ દર્શાવે છે.

સેમિ કન્ડક્ટર સામગ્રીમાંથી બનાવેલ વૉલેટ
સુરક્ષિત ઈ-ચૂકવણીઓ માટેની પદ્ધતિ
ડીજીટલ લોક જડેલા વૉલેટ
સ્માર્ટ / ક્રેડિટ / ડેબિટ કાર્ડ મૂકવા માટેના વૉલેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
મિસાઈલ, હવાઈ જહાજ વગેરેની ઝડપ માપવા માટે "મેક (Mach)" એકમનો ઉપયોગ થાય છે. તેના સંદર્ભમાં "મેક (Mach-3)" ની ઝડપ શું સૂચવે છે ?

હવાની ગતિથી ત્રણ ગણી ઝડપ
હવાની ગતિથી ત્રણસો ગણી ઝડપ
ધ્વનિની ગતિથી ત્રણ ગણી ઝડપ
ધ્વનિની ગતિથી ત્રણસો ગણી ઝડપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
નીચે દર્શાવેલ સંસ્થાઓ અને તેમનાં સ્થળની જોડીઓ પૈકી કઈ જોડી સાચી છે ?

નેશનલ સેન્ટર પ્લાન્ટ જિનોમ રિસર્ચ - હૈદરાબાદ
નેશનલ બ્રેઇન રિસર્ચ સેન્ટર - માનેસર
ઇન્સ્ટિટ્યૂટ ઓફ બાયોરિસોર્સીઝ એન્ડ સસ્ટેઈનેબલ ડેવલપમેન્ટ - નવી દિલ્હી
સેન્ટર ફોર DNA ફિંગર પ્રિન્ટિંગ એન્ડ ડાયગ્નોસ્ટિક - ઈમ્ફાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP