ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણના અનુચ્છેદ -51(1)માં દર્શાવેલ મૂળભૂત ફરજોમાં નીચેના પૈકી કઈ નથી ? જાહેર મિલકતનું રક્ષણ કરવાની બંધારણને વફાદાર રહેવાની સંસ્કૃતિના સમૃદ્ધ વારસાને સન્માનવાની બિનસાંપ્રદાયિકતા જાળવવાની જાહેર મિલકતનું રક્ષણ કરવાની બંધારણને વફાદાર રહેવાની સંસ્કૃતિના સમૃદ્ધ વારસાને સન્માનવાની બિનસાંપ્રદાયિકતા જાળવવાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'કાયદાની નજરમાં સૌ સરખા' એવું ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં જણાવાયેલ છે ? અનુચ્છેદ – 14 અનુચ્છેદ – 16 અનુચ્છેદ – 12 અનુચ્છેદ – 18 અનુચ્છેદ – 14 અનુચ્છેદ – 16 અનુચ્છેદ – 12 અનુચ્છેદ – 18 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કલ્યાણ રાજ્યનાં મૂળભૂત લક્ષણોમાં નીચેના પૈકી કયું નથી ? સામાજિક સેવાઓ સામાજિક વીમો સામાજિક વહીવટ ગરીબી નિવારણના કાર્યક્રમો સામાજિક સેવાઓ સામાજિક વીમો સામાજિક વહીવટ ગરીબી નિવારણના કાર્યક્રમો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદના ક્યા ગૃહમાં તેના સભ્ય ચેરમેન હોતા નથી ? લોકસભા વિધાન પરિષદ રાજ્યસભા વિધાનસભા લોકસભા વિધાન પરિષદ રાજ્યસભા વિધાનસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય સેવા આયોગના સભ્યની મુદતની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવેલી છે ? 317 315 316 318 317 315 316 318 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રીય કટોકટી (અનુચ્છેદ 352)ને મંજૂર કરવા સંસદમાં કેવા પ્રકારની બહુમતી ફરજિયાત છે ? વાસ્તવિક બહુમતી વિશિષ્ટ બહુમતી સાદી બહુમતી પૂર્ણ બહુમતી વાસ્તવિક બહુમતી વિશિષ્ટ બહુમતી સાદી બહુમતી પૂર્ણ બહુમતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP