વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ગત સપ્ટેમ્બર માસમાં મંગળ ગ્રહ ઉપર ભારતના મંગળયાનના પ્રવેશ સમયે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી વૈજ્ઞાનિકોને અભિનંદન આપવા ઈસરોના વડા મથકે ગયા હતા. આ મથક ક્યાં આવેલું છે ?
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
નીચેની લાક્ષણિકતાઓ કયા ઉપગ્રહો નિર્દેશ કરે છે ? (i) તેની મદદથી ઉષ્ણકટિબંધીય ક્ષેત્રની આબોહવા તેમજ જળવાયુ પરિવર્તનનો અભ્યાસ કરી શકાય છે. (ii) ભારત અને ફ્રાન્સનું સંયુક્ત સાહસ છે.