સામાન્ય વિજ્ઞાન (General Science) યીસ્ટ પદાર્થમાં કયું વિટામિન વધારે પ્રમાણમાં હોય છે ? એ સી બી ડી એ સી બી ડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કયા સાધનથી ભેજના પ્રમાણની આપોઆપ નોંધ લેવાય છે ? બેરોમીટર હાઇગ્રોમીટર વર્ષામાપક એનિમોમીટર બેરોમીટર હાઇગ્રોમીટર વર્ષામાપક એનિમોમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૂર્યમંડળનો સૌથી તેજસ્વી ગ્રહ કયો છે ? મંગળ પૃથ્વી શુક્ર ગુરુ મંગળ પૃથ્વી શુક્ર ગુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ટી.બી.ના દર્દના બેક્ટેરિયાના શોધક કોણ હતા ? જ્યોર્જ ફેડરિક રોબર્ટ કોચ એલેક્ઝાન્ડર ફ્લેમિંગ ડૉ.કૂક જ્યોર્જ ફેડરિક રોબર્ટ કોચ એલેક્ઝાન્ડર ફ્લેમિંગ ડૉ.કૂક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પિરીયોડીક ટેબલ - ઘટક કોષ્ટકમાં છેલ્લે 118 નો અણુ-આંક ધરાવતા રસાયણ / ઘટકનું નામ શું છે ? ઓગેનેસોન મોસ્કોવિયમ નિહોનિયમ ટેનેસાઈન ઓગેનેસોન મોસ્કોવિયમ નિહોનિયમ ટેનેસાઈન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કેરોસીનમાં કેટલા સુધીના હાઇડ્રોકાર્બન હોય છે ? C5 થી C12 C1 થી C4 C12 થી C15 C15 થી C18 C5 થી C12 C1 થી C4 C12 થી C15 C15 થી C18 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP