વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) સ્વદેશી રોકેટ વડે ભારતે અંતરિક્ષમાં મૂકેલા સર્વપ્રથમ સ્વદેશી ઉપગ્રહનું નામ શું ? SLV3 રોહિણી રોહિણી RS-1 આર્યભટ્ટ SLV3 રોહિણી રોહિણી RS-1 આર્યભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) બ્યૂરો ઓફ એનર્જી એફિશિયન્સી અંગે ખરા વિધાનો પસંદ કરો. સંસ્થા દ્વારા સરકારી સંસ્થાઓનું એનર્જી ઓડિટ કરવામાં આવે છે. આપેલ બંને આ સંસ્થા ઊર્જામંત્રાલય અંતર્ગત આવે છે. આપેલ પૈકી કોઈ નહીં સંસ્થા દ્વારા સરકારી સંસ્થાઓનું એનર્જી ઓડિટ કરવામાં આવે છે. આપેલ બંને આ સંસ્થા ઊર્જામંત્રાલય અંતર્ગત આવે છે. આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) સ્કૈટસેટ - 1 ઉપગ્રહને અવકાશમાં સ્થાપીત કરવા પાછળનો મૂળ ઉદ્દેશ શું છે ? મત્સ્યક્ષેત્રોની જાણકારી મેળવવા સ્કૈટસેટ - 1 રક્ષા ક્ષેત્રનો સંચાર ઉપગ્રહ છે ગ્રીન હાઉસ ગેસની જાણકારી મેળવવા મોસમ તથા સમુદ્રી અધ્યયન કરવા મત્સ્યક્ષેત્રોની જાણકારી મેળવવા સ્કૈટસેટ - 1 રક્ષા ક્ષેત્રનો સંચાર ઉપગ્રહ છે ગ્રીન હાઉસ ગેસની જાણકારી મેળવવા મોસમ તથા સમુદ્રી અધ્યયન કરવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) નેનો સાયન્સ શેનો અભ્યાસ સૂચવે છે ? ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર જૈવ પરમાણુઓનો યાંત્રિક તરંગોનો વિદ્યુતચુંબકીય તરંગોનો ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર જૈવ પરમાણુઓનો યાંત્રિક તરંગોનો વિદ્યુતચુંબકીય તરંગોનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ‘GAIL’ વિશે ખરા વિધાન પસંદ કરો. આપેલ બંને કુદરતી વાયુના પરિવહન સાથે જોડાયેલી સરકારની કંપની છે. આપેલ પૈકી કોઈ નહીં TAPI પરિયોજના સાથે સંકળાયેલી નથી. આપેલ બંને કુદરતી વાયુના પરિવહન સાથે જોડાયેલી સરકારની કંપની છે. આપેલ પૈકી કોઈ નહીં TAPI પરિયોજના સાથે સંકળાયેલી નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) હળવા એનેસ્થેટિક (Mild Anasthetic) તરીકે લાફિંગ ગેસ (laughing gas) તરીકે જાણીતા કયા વાયુનો ઉપયોગ કરવામાં આવે છે ? નાઈટ્રસ એક્સાઈડ કાર્બન ડાયોક્સાઇડ સલ્ફર ડાયોક્સાઇડ મિથેન નાઈટ્રસ એક્સાઈડ કાર્બન ડાયોક્સાઇડ સલ્ફર ડાયોક્સાઇડ મિથેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP