વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ભારતમાં વપરાશ માટે પરમાણું શસ્ત્રો છોડવાની સત્તા કોની પાસે છે ?

સ્ટૅટિજીક ફોર્સ કમાન્ડના કમાન્ડર-ઇન-ચીફ અથવા નિયુક્ત અનુગામી / અનુગામીઓ
ભારતના રાષ્ટ્રપતિ અથવા નિયુક્ત અનુગામી / અનુગામીઓ
આર્મી સ્ટાફના વડા અથવા નિયુક્ત અનુગામી / અનુગામીઓ
ભારતના વડાપ્રધાન અથવા નિયુક્ત અનુગામી / અનુગામીઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ક્યાં ભારતીય ખગોળવિધે જણાવ્યું હતું કે પૃથ્વી પોતાની ધરીની આસપાસ ભ્રમણ કરે છે તથા ચદ્રગ્રહણ કે સૂર્યગ્રહણ પાછળ સૂર્ય-ચંદ્ર-પૃથ્વીની ગતિઓ જવાબદાર છે ?

કણાદ
આર્યભટ્ટ
ભાસ્કરાચાર્ય
વરાહમિહિર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન લિમિટેડ અંગે સાચા વિધાનો પસંદ કરો.

આપેલ બંને
કોલસામાંથી વિદ્યુત ઉત્પન્ન કરનારી દેશની સૌથી મોટી વિદ્યુત ઉત્પાદક કંપની છે.
આપેલ પૈકી કોઈ નહીં
મહારત્નનો દરજ્જો ધરાવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
'મિશન મધુમેહ'નો ઉદ્દેશ શું છે ?

કર્ણાટકી સંગીતનો પ્રસાર કરીને સાંસ્કૃતિક વારસાના જતનનો ઉદ્દેશ
આયુર્વેદના માધ્યમથી ડાયાબિટિસને અટકાવવી.
મધમાખીઓના સંવર્ધન દ્વારા રાષ્ટ્રીય સ્તરે મધનું ઉત્પાદન વધારવું.
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP