GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 52 પત્તાની એક જોડમાંથી એકસાથે બે પત્તા ખેંચવામાં આવે છે. આ બન્ને પત્તા એક્કાના (Aces) આવે તે માટેની સંભાવના કેટલી થશે ? 1/26 2/315 1/12 1/221 1/26 2/315 1/12 1/221 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ કયો છે ? અત્યદ્ભુત, અજિત, અદ્લ, અજિંક્ય અજિત, અજિંક્ય, અત્યદ્ભુત, અદ્લ અજિંક્ય, અદ્દલ, અજિત, અત્યદ્ભુત અદ્લ, અત્યદ્ભુત, અજિંક્ય, અજિત અત્યદ્ભુત, અજિત, અદ્લ, અજિંક્ય અજિત, અજિંક્ય, અત્યદ્ભુત, અદ્લ અજિંક્ય, અદ્દલ, અજિત, અત્યદ્ભુત અદ્લ, અત્યદ્ભુત, અજિંક્ય, અજિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 એક ઈજારાશાહી ઉત્પાદક (Monopolyst) માટે પોતાનો નફો મહત્તમ થાય તે માટેની જરૂરી શરત કઈ થશે ? સીમાંત આવક અને સીમાંત ખર્ચ સમાન થાય છે. સીમાંત આવક સીમાંત ખર્ચ કરતાં વધારે હોય છે. બજારની સમતુલિત કિંમતે ઈજારદારે ઉત્પાદન કરવું જોઈએ સીમાંત ખર્ચ સીમાંત આવક કરતાં વધારે હોય છે. સીમાંત આવક અને સીમાંત ખર્ચ સમાન થાય છે. સીમાંત આવક સીમાંત ખર્ચ કરતાં વધારે હોય છે. બજારની સમતુલિત કિંમતે ઈજારદારે ઉત્પાદન કરવું જોઈએ સીમાંત ખર્ચ સીમાંત આવક કરતાં વધારે હોય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 100 પ્રાપ્તાંકોવાળા એક નિદર્શનો મધ્યક 30 છે. 150 પ્રાપ્તાંકોવાળા બીજા નિદર્શનો મધ્યક 40 છે. આ બંને નિદર્શોને ભેગા કરવામાં આવે તો કુલ 250 પ્રાપ્તાંકોવાળા નવા નિદર્શનો મધ્યક કેટલો થશે ? 65 35 36 95 65 35 36 95 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 સંધિ છોડો : રત્નાકર રત્ન + અકર રત્ન + આકર રત્ના + કર રત્ + નાકર રત્ન + અકર રત્ન + આકર રત્ના + કર રત્ + નાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 He scored ___ I. much than little as so many as less marks than much than little as so many as less marks than ANSWER DOWNLOAD GUJARATI MCQ APP