વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) અપ્સરા રિએક્ટર કયા દેશના સહયોગ દ્વારા વિકસાવવામાં આવ્યું હતું ? કેનેડા યુ.કે. ફ્રાંસ યુ.એસ.એ. કેનેડા યુ.કે. ફ્રાંસ યુ.એસ.એ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ઓગસ્ટ, 2016 માં ભારતની પહેલી સશસ્ત્ર પરમાણુ સબમરીનનો નૌકાદળમાં સમાવેશ કરવામાં આવેલ છે, તેનું નામ ___ છે. આઈ.એન.એસ. તેજસ આઈ.એન.એસ. વિરાટ આઈ.એન.એસ. વિક્રાંત આઈ.એન.એસ. અરિહંત આઈ.એન.એસ. તેજસ આઈ.એન.એસ. વિરાટ આઈ.એન.એસ. વિક્રાંત આઈ.એન.એસ. અરિહંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) કેન્દ્રીય વિદ્યુત પ્રાધિકરણ અંગે સાયા વિધાનો પસંદ કરો.i) કાયદાકીય પ્રાધિકરણ છેii) દેશભરના વિદ્યુતીકરણ કાર્યક્રમની દેખરેખની જવાબદારી આ પ્રાધિકરણની છે.iii) વિદ્યુત ખાધ અંગેના અહેવાલો રજુ કરે છે. i & ii i & iii i, ii & iii ii & iii i & ii i & iii i, ii & iii ii & iii ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) યુથેન્શીયા (Euthanasia) શેના સંદર્ભે છે. દયા મૃત્યુ ઇન વીટ્રો ફર્ટિલાઈઝેશન ભૃણ પરીક્ષણ રંગસૂત્ર ઉપચાર દયા મૃત્યુ ઇન વીટ્રો ફર્ટિલાઈઝેશન ભૃણ પરીક્ષણ રંગસૂત્ર ઉપચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) અણુબોમ્બમાં ઉપયોગમાં લેવાતા યુરેનિયમના રેડિયોએક્ટીવ આઇસોટોપને કયા નામથી ઓળખવામાં આવે છે ? 92 U 234 92 U 238 92 U 233 92 U 235 92 U 234 92 U 238 92 U 233 92 U 235 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ચીન દ્વારા સ્થાપિત વિશ્વનો પ્રથમ ક્વૉન્ટમ ઉપગ્રહ “મિસિયસ''નો ઉદ્દેશ શું છે ? ગ્લોબલ વોર્મિંગનો અભ્યાસ સૌરકલંકનો અભ્યાસ હેક પ્રૂફ સંચાર વ્યવસ્થા જૈવવિવિધતાનો અભ્યાસ ગ્લોબલ વોર્મિંગનો અભ્યાસ સૌરકલંકનો અભ્યાસ હેક પ્રૂફ સંચાર વ્યવસ્થા જૈવવિવિધતાનો અભ્યાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP