વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) અબ્દુલ કલામ ટાપુ ક્યાં આવેલો છે ? કેરળ તામિલનાડુ ઓડિશા ગુજરાત કેરળ તામિલનાડુ ઓડિશા ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) મિશન આદિત્યનો મુખ્ય ઉદ્દેશ ? આપેલ પૈકી કોઈ નહીં સૂર્યના કોરોનાનો અભ્યાસ સૌર ચુંબકીય ક્ષેત્રનો અભ્યાસ ચંદ્રગ્રહણનો અભ્યાસ આપેલ પૈકી કોઈ નહીં સૂર્યના કોરોનાનો અભ્યાસ સૌર ચુંબકીય ક્ષેત્રનો અભ્યાસ ચંદ્રગ્રહણનો અભ્યાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ડિસેમ્બર, 2016માં બંગાળના અખાતમાં Indra Navy 2016 નું નૌસેનાનું અભ્યાસ અભિયાન યોજવામાં આવેલ હતું તેમાં કેટલા દેશ જોડાયેલ હતા ? બે ત્રણ ચાર પાંચ બે ત્રણ ચાર પાંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) સ્કેમજેટ એન્જિનનું સફળ પરિક્ષણ કરનાર ભારત વિશ્વનો કેટલામો દેશ બન્યો ? પાંચમો છઠ્ઠો ચોથો સાતમો પાંચમો છઠ્ઠો ચોથો સાતમો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) MAST વિશે ખરા વિધાનો પસંદ કરો. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં તેનો મુખ્ય ઉપયોગ સૂર્યના ચુંબકિય ક્ષેત્રનો અભ્યાસ કરવાનો છે. તેને રાજસ્થાનના ઉદયપુરમાં સ્થાપિત કરાયેલ છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં તેનો મુખ્ય ઉપયોગ સૂર્યના ચુંબકિય ક્ષેત્રનો અભ્યાસ કરવાનો છે. તેને રાજસ્થાનના ઉદયપુરમાં સ્થાપિત કરાયેલ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારત કોની સાથે સંયુક્ત રીતે 'મેઈક ઈન ઈન્ડિયા' હેઠળ કામોવ 226 (Kamov 226) હેલિકોપ્ટરનું ઉત્પાદન કરશે ? યુ.એસ.એ. રશિયા ઈઝરાઈલ ફ્રાંસ યુ.એસ.એ. રશિયા ઈઝરાઈલ ફ્રાંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP