ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો અલંકારનો પ્રકાર નથી. વર્ણાનુપ્રાસ મંદાક્રાંતા શબ્દાનુપ્રાસ ઉત્પ્રેક્ષા વર્ણાનુપ્રાસ મંદાક્રાંતા શબ્દાનુપ્રાસ ઉત્પ્રેક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વાક્યમાંના રેખાંકિત શબ્દનો કૃદંતનો પ્રકાર જણાવો. સ્વામીજીએ આવીને અહીંના સઘળા વાતાવરણને પાવન અને સુંદર બનાવી દીધો. ભવિષ્યકૃદંત હેત્વર્થકૃદંત સંબંધક ભૂતકૃદંત ભૂતકૃદંત ભવિષ્યકૃદંત હેત્વર્થકૃદંત સંબંધક ભૂતકૃદંત ભૂતકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) રૂઢિપ્રયોગનો અર્થ શોધીને લખો.ખેલ માંડવો ખેલ કરવો નાટકની શરૂઆત કરવી ખેલની શરૂઆત રમત રમવી ખેલ કરવો નાટકની શરૂઆત કરવી ખેલની શરૂઆત રમત રમવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'આર્જવ' શબ્દનો પર્યાયવાચી શબ્દ આપો. લિસ્સુ કઠણ ખરબચડું મૃદુ લિસ્સુ કઠણ ખરબચડું મૃદુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'જેની બુદ્ધિ સ્થિર છે તે' - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. નિ:સ્પૃહા ચલિત પ્રજ્ઞા મંદમતિ સ્થિતપ્રજ્ઞ નિ:સ્પૃહા ચલિત પ્રજ્ઞા મંદમતિ સ્થિતપ્રજ્ઞ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલા વાક્યમાં કયું વાક્ય ક્રિયાપદ વગરનું છે ? ગિરનારનું ચઢાણ ઘણું જ મુશ્કેલ છે. તે વ્યાકરણમાં નિષ્ણાત છે. બધું ભગવાનનું ધાર્યું થાય છે. દાઢીની દાઢી અને સાવરણીની સાવરણી ગિરનારનું ચઢાણ ઘણું જ મુશ્કેલ છે. તે વ્યાકરણમાં નિષ્ણાત છે. બધું ભગવાનનું ધાર્યું થાય છે. દાઢીની દાઢી અને સાવરણીની સાવરણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP