ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઉત્પ્લવની સંધિ કઈ ? ઉત્ + પ્લવ ઉજ્ + પ્લવ ઉચ્ + પ્લવ ઉદ્ + પ્લવ ઉત્ + પ્લવ ઉજ્ + પ્લવ ઉચ્ + પ્લવ ઉદ્ + પ્લવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના તળપદા શિષ્ટરૂપના જોડકાં પૈકી કયો વિકલ્પ સાચો છે ? રાસ - મેળ અનભે - રૂવાડે પેઠે - સાંજે નથ - સ્પષ્ટ રાસ - મેળ અનભે - રૂવાડે પેઠે - સાંજે નથ - સ્પષ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દનો વિરુધાર્થી શબ્દ જણાવો. અમૃત મીઠું વિષ મિષ્ઠ મધુર મીઠું વિષ મિષ્ઠ મધુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ખૂંદી તો પ્રથમી ખમે...' લીટી કરેલ પદનું શિષ્ટરૂપ આપો. પહેલું પૃથ્વી ખોળો જમીન પહેલું પૃથ્વી ખોળો જમીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘જાણી લે જગદગુરુ જગદીશ, શીશ નામાવ તેને પાય રે.’ - આ પંક્તિમાં કયો અલંકાર રહેલો છે ? પ્રાસસાંકળી યમક અન્યોક્તિ ઉત્પ્રેક્ષા પ્રાસસાંકળી યમક અન્યોક્તિ ઉત્પ્રેક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સમાસ ઓળખાવો : મહાવીર કર્મધારય ઉપપદ દ્વંદ્વ દ્વિગુ કર્મધારય ઉપપદ દ્વંદ્વ દ્વિગુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP