ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો સમાસ 'ઉપપદ' નથી ? પાણીકળો ભયંકર ગોપાળ ઘનશ્યામ પાણીકળો ભયંકર ગોપાળ ઘનશ્યામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયું સામાસિક પદ દ્વિગુ સમાસનું નથી ? ત્રિનેત્ર ત્રિશૂળ પંચાગ શતાબ્દી ત્રિનેત્ર ત્રિશૂળ પંચાગ શતાબ્દી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કયા છંદમાં દરેક ચરણમાં 15 માત્રા હોય છે ? દોહરો સવૈયા ચોપાઈ ઝૂલણા દોહરો સવૈયા ચોપાઈ ઝૂલણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નિર્ + અવધિ = ___ નિષાવધિ નિરવધિ નિરઅવધિ નિરાવધિ નિષાવધિ નિરવધિ નિરઅવધિ નિરાવધિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિરોધી શબ્દ જણાવો. ગર્વ × અભિમાન ઉપકાર × અપકાર ઠાઠ × વૈભવ નેહ × સ્નેહ ગર્વ × અભિમાન ઉપકાર × અપકાર ઠાઠ × વૈભવ નેહ × સ્નેહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અલંકારનો પ્રકાર વિકલ્પોમાંથી શોધો.મારા નેત્ર બંધ હોય ત્યારે મને ઊંઘતો ન સમજવો તે એક પ્રકારની સમાધિ છે. ઉપમા વ્યતિરેક વર્ણ સગાઈ વ્યાજસ્તુતિ ઉપમા વ્યતિરેક વર્ણ સગાઈ વ્યાજસ્તુતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP