ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કઈ જોડણી ખોટી છે ? જિજ્ઞાસા ખૂબસુરત સ્વાભાવિક ઐતિહાસિક જિજ્ઞાસા ખૂબસુરત સ્વાભાવિક ઐતિહાસિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના દર્શાવેલા શબ્દોમાં કયા શબ્દની જોડણી સાચી છે ? ચિચિયારી સન્યાસિની અનુભુતિ ઊંઘણશિ ચિચિયારી સન્યાસિની અનુભુતિ ઊંઘણશિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "અક્ષર લેશન કરે છે" સાદા વાક્યને પ્રેરક વાક્યમાં ફેરવતાં કયું વાક્ય બનશે ? અક્ષય લેશન કરાવશે અક્ષય લેશન કરશે અક્ષય લેશન કરાવે છે. અક્ષયથી લેશન કરાય છે. અક્ષય લેશન કરાવશે અક્ષય લેશન કરશે અક્ષય લેશન કરાવે છે. અક્ષયથી લેશન કરાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'તબદીર' શબ્દનો અર્થ શો થાય ? મુક્તિ તસ્વીર યુક્તિ તકદીર મુક્તિ તસ્વીર યુક્તિ તકદીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સમાસ ઓળખાવો : 'કમલાક્ષી' દ્વિગુ દ્વંદ્વ તત્પુરુષ બહુવ્રીહી દ્વિગુ દ્વંદ્વ તત્પુરુષ બહુવ્રીહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) હું જીવું આજ આ માતકેરી કૃપાએ. -રેખાંકિત પદ શું છે ? સંજ્ઞા કેવળપ્રયોગી કૃદંત નામયોગી સંજ્ઞા કેવળપ્રયોગી કૃદંત નામયોગી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP