સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો
બે અંકોની એક સંખ્યાના અંકોના સ્થાનની ફેરબદલી કરતા મળતી સંખ્યા મૂળ સંખ્યા કરતાં 9 વધુ છે, તો મૂળ સંખ્યા કયા વિકલ્પમાં આપેલી છે ?
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો
બે અંકોની એક સંખ્યાના અંકોનો ગુણાકાર 21 છે. જો સંખ્યામાં 36 ઉમેરવામાં આવે તો મળતી નવી સંખ્યાના અંકો, જુની સંખ્યાના અંકોની અદલાબદલી કરવાથી મળે છે. તો તે સંખ્યા શોધો.